જૂપિટર વક્રી 2022 / જુલાઈ મહિનામાં ગુરૂ વક્રીના કારણે આ રાશીઓની કુંડળીમાં બની રહ્યો છે ધનયોગ, કોને થશે લાભ

guru vakri 2022 in july jupiter retrograde will be auspicious for these zodiac sign

જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહ એક નિશ્ચિત સમય બાદ ગોચર અથવા વક્રી કરે છે. જેનો પ્રભાવ બધી 12 રાશિઓના જાતક પર જોઇ શકાય છે. મહત્વનું છે કે દેવગુરૂ બૃહસ્પતિ 29 જુલાઈએ પોતાની રાશિ મીનમાં વક્રી કરી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ