Guru Transit 2021 / આ દિવસે સૌથી મોટા ગ્રહનો થઈ રહ્યો છે કુંભ રાશિમાં પ્રવેશ, જાણો કઈ રાશિ પર કરશે શુભાશુભ અસરો

guru rashi parivartan in aquarius these zodiac signs will have the biggest impact

20 જૂનના રોજ ગુરુ ગ્રહ પોતાની રાશિથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. અહીં તે 14 સપ્ટેમ્બર સુધી રહેશે. તો જાણો ગુરુની બદલાતી ચાલ તમારી રાશિ પર કેવો પ્રભાવ લાવશે.

બ્રેકિંગ ન્યૂઝ