લાલચ બુરી ચીજ / VIDEO : 40 લાખની કાર ફેરવે છે તોય છોડના કૂંડા પર દાનત બગડી, G20 સ્થળેથી ઉઠાવીને રફુચક્કર થયા ચોર

Gurgaon man comes in luxury car to steal flower pots

હરિયાણાના ગુરુગ્રામમાં G20 સંમેલન સ્થળને સજાવવા માટે લવાયેલા 400 જેટલા છોડવાઓના કૂંડાઓની ચોરી થઈ છે. ચોરનો વીડિયો પણ વાયરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ