હિંસક હુમલો / લખનઉ બાદ પંજાબમાં પણ પિટબુલે કર્યો બાળક પર હુમલો, માસૂમનો કાન તોડી ખાધો

gurdaspur 13 year old boy ear cut off by pitbull dog attack punjab

થોડા દિવસ પહેલા લખનઉમાંથી એક કરુણ ઘટના સામે આવી હતી, જેમાં પાલતૂ પિટબુલે માલિક મહિલા પર હુમલો કરીને મોતને ઘાટ ઉતારી હતી, ત્યારે હવે વધુ એક ઘટના પંજાબમાંથી સામે આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ