દેવી ઉપાસના / આજથી શરૂ થઈ ગઈ ગુપ્ત નવરાત્રી: આગામી 9 દિવસ ભૂલથી પણ ન કરતાં આ 6 કામ

gupt navratri 2023 do not these six mistake next nine day

માઘ અને અષાઢ મહિનામાં આવતી નવરાત્રી ગુપ્ત રીતે મનાવવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિને ગુપ્ત સાધના અને વિદ્યાઓની સિદ્ધી માટે મહત્વની માનવામાં આવે છે. આ વખતે માઘ મહિનામાં ગુપ્ત નવરાત્રિ 22 જાન્યુઆરીથી લઇને 30 જાન્યુઆરી સુધી રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ