ધર્મ / આજથી 9 દિવસ જરૂર પાળવા જોઈએ આ નિયમો, શરૂ થઈ ગઈ 'ગુપ્ત નવરાત્રી'

gupt navratri 2022 start ghatasthapana muhurta and rules of 9 days

ગુપ્ત નવરાત્રિ આજથી એટલે કે 30મી જૂનથી શરૂ થઈ ગઈ છે અને 9મી જુલાઈ સુધી ચાલશે. અષાઢની ગુપ્ત નવરાત્રીના પ્રથમ દિવસે ગુરુ પુષ્ય યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, અદલ યોગ, વિદલ યોગ અને ધ્રુવ યોગની રચના થઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ