આકરા પ્રહારો / ગુપકાર ગેંગનો જમ્મુ-કાશ્મીરમાં આ છે મુખ્ય પ્લાન, શું સોનિયા-રાહુલ ગાંધી તેમની સાથે છે? : અમિત શાહ

Gupkar alliance congress want to take jammu and kashmir back to era of terror says amit shah

ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરના ગુપકાર જૂથને ગુપકાર ગેંગ કહી હતી. અમિત શાહે કોંગ્રેસના નેતૃત્વને પૂછ્યું કે આ ગેંગ જમ્મુ-કાશ્મીરમાં વિદેશી તાકાતની દખલ ઈચ્છે છે, આપણા રાષ્ટ્રધ્વજનું અપમાન કરે છે? શું સોનિયા અને રાહુલ ગાંધી આ બાબતને સમર્થન આપે છે?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ