બર્બરતા / મધ્યપ્રદેશમાં પોલીસની એવી બર્બરતા કે દલિત ખેડૂત દંપતિ ઝેર પીવા મજબૂર, જાણો સરકારે શું કર્યુ

guna farmer see photos of police vandalism with farmer couple in guna in shivraj government

ગુનાની રડતી તસવીરો ખેડૂત પ્રેમી સરકારની વાસ્તવિક્તાને છતી કરી રહી છે. આ ફોટોગ્રાફ્સ ભોપાલની નજીક આવેલા ગુના જિલ્લાની છે. જ્યાં મંગળવારે કોલેજ માટે અલોટ કરવામાં આવેલી જમીનને ખાલી કરાવવા માટે પોલીસ પહોંચી હતી. ખેડૂત પરિવારે કહ્યું કે 2 લાખ રુપિયા આપીને આ ખેતી કરી છે પાક કાપીને જમીન ખાલી કરી દઈશું. પરંતુ જમીન ખાલી કરાવવા પહોંચેલી પોલીસ તેમને સાંભળવા તૈયાર નહોતી અને ખેડૂત પરિવાર પર એવી રીતે વરસી કે જાણે કોઈ ગાદલામાંથી ધૂળ ખંખેરી રહ્યા હોય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ