VIDEO / રાજકોટની કિશોરીએ સરકારને રોકડું પરખાવ્યું-‘તમારાથી કંઈ ન થતું હોય તો કહી દો, અમે જાતે અમારું રક્ષણ કરીશું’

Gun Licence Self Defense rajkot video viral

દેશમાં બળાત્કારની ઘટનાઓ છાશવારે બનવા લાગી છે. થોડા વર્ષો પહેલા થયેલ નિર્ભયા અને ત્યારબાદ તાજેતરમાં હાથરસમાં બનેલી બળાત્કારની ઘટનાને લઇને મહિલાની સુરક્ષા સામે સવાલ ઉભા થઇ રહ્યા છે. ત્યારે રંગીલા રાજકોટ શહેરમાં કેટલીક કિશોરીઓએ જિલ્લા કલેક્ટરને આવી ઘટનાઓના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ