બોલિવુડ / સાત જન્મોના બંધનમાં બંધાયા 'ગુલ્લક' ફેમ હર્ષ માયર, દુલ્હન સાથેની પ્રથમ તસવીર શેર કરતા ફેન્સ ચોંક્યા

gullak fame harsh mayar tied the knot with girlfriend sukanya rajan

ફિલ્મ 'આઈ એમ કલામ' માટે નેશનલ એવોર્ડ જીતનારા અભિનેતા હર્ષ માયર હવે સિંગલમાંથી મિંગલ થયા છે. 25 નવેમ્બરે અભિનેતાએ પોતાની લૉગ ટાઈમ ગર્લફ્રેન્ડ સુકન્યા રાજનનો હંમેશા માટે હાથ પકડી લીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ