બોલિવૂડ / આ તારીખે ઓનલાઈન રિલીઝ કરવામાં આવશે અમિતાભ અને આયુષ્માનની ફિલ્મ 'ગુલાબો સિતાબો'

Gulabo sitabo to release on 12 june amazone prime ayushmann khurrana amitabh bachchan

આયુષ્માન ખુરાના અને અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ગુલાબો સિતાબો'ની રિલીઝ ડેટ સામે આવી ચૂકી છે. આ ફિલ્મ થિયેટર્સમાં નહીં પણ ઓનલાઈન પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તેની રિલીઝ ડેટની પણ જાહેરાત કરી દેવાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ