ટ્રેલર / લોકડાઉનમાં પહેલી બોલિવૂડ ફિલ્મ 'ગુલાબો સિતાબો'નું ટ્રેલર થયું રિલીઝ, લાંબા સમયથી ફેન્સ જોઈ રહ્યાં હતા રાહ

Gulabo sitabo movie trailer ayushmann khurrana amitabh bachchan comedy drama

ડિરેક્ટર શૂજિત સરકારની ફિલ્મ ગુલાબો સિતાબોનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. પહેલીવાર ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના સાથે જોવા મળી રહ્યાં છે. ફેન્સ લાંબા સમયથી આ ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યાં હતા. અમિતાભ અને આયુષ્માને પોતે આ ફિલ્મના ટ્રેલરને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ફિલ્મ ઓનલાઈન પ્લેટફોર્મ પર 12 જૂને રિલીઝ થશે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ