ગૌરવ / PM મોદીનું વિઝન થશે સાકાર, ગુજરાતી યુવકે માત્ર 5 લાખમાં શરૂ કરેલા સ્ટાર્ટઅપને મળી મોટી સફળતા

gujrati student starts ayurvedic startup with 5 lakh rupees

આયુષ મંત્રાલયે પરંપરાગત દવાઓના ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવા માટે ઘણી પહેલ કરી છે. આમાંથી એક આયુર્વેદિક દવાના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપ માટે ભંડોળની વ્યવસ્થા કરવાની છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટાર્ટઅપ ઈન્ડિયા કાર્યક્રમ દ્વારા એક ગુજરાતી વિદ્યાર્થીના સ્ટાર્ટઅપ સ્થાપવાના સપનાને સાકાર કરવાની તક મળી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ