અમદાવાદ / ગુજરાત યુનિવર્સિટીના છબરડાને કારણે 500 વિદ્યાર્થીઓનું ભાવી મુશ્કેલીમાં, ફી ભરી હોવા છતા ન મળી હોલ ટીકીટ

gujrat university not provide hall ticket

ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક છબરડો બહાર આવ્યો છે. બીકોમ સેમ 6 ના 500 જેટલા વિદ્યાર્થીઓને યુનિવર્સીટી દ્વારા હોલ ટીકીટ આપવામાં નથી આવી જેથી તે વિદ્યાર્થીઓ હાલ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ