વરસાદ / ગુજરાતમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજાની બીજી ઈનિંગ, આગામી દિવસોમાં વરસાદની આગાહી

gujrat famers is happy for raining

રાજ્યમાં લાંબા વિરામબાદ મેઘરાજાએ ફર આગમન કર્યું છે. રાજકોટ, અમરેલી તેમજ સુરેન્દ્રનગરમાં આજે વરસાદી ઝાપટા પડ્યા જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ ફેલાઈ ગયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ