ગુજરાત / 'ખાતામાંથી પૈસા ઉપડી જવાના કેસમાં બેંક દોષી નહીં', અમરેલીની એક ગ્રાહક કોર્ટનો આદેશ

Gujrat consumer court order bank not guilty for fraudulent withdrawal of money from bank account

બેંક ખાતામાંથી છેતરપિંડીથી પૈસા ઉપડી જવા મામલે બેંક જવાબદાર નહીં રહે. આવી ભૂલ ગ્રાહકની બેદરકારીના કારણે પણ થઈ શકે છે. અમરેલીની એક ગ્રાહક અદાલતે આ આદેશ જાહેર કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ