જાહેરાત / ગુજકોમાસોલના કર્મચારીઓને બોનસ મળશે, સામાન્ય સભામાં નીતિન પટેલ રહ્યાં હાજર

Gujkomasole employees will get bonuses, Nitin Patel was present at meeting

આજે ગુજકોમાસોલની 58મી સભા મળી. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા. સામાન્ય સભામાં ચેરમેન દિલીપ સંઘાણી, નરહરિ અમીન, ધારાસભ્ય જેઠા ભરવાડ પણ હાજર રહ્યા હતા. હવે ગુજકોમાસોલ દ્વારા કર્મચારીઓને સતત બીજી વખત બોનસ આપવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે હાલમાં નવી મગફળી ખરીદવામાં આવી રહી છે તેના સ્ટોરેજની વ્યવસ્થા થઈ રહી નથી. જેના કારણે સર્ટિફિકેટ મળતું નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ