Saturday, October 19, 2019

WC 2019 / VIDEO: ગૂજ્જૂ ફેન્સે લગાવ્યા નારા, કહ્યુ 'તપેલીમાં શીરો, ધોની મારો હીરો' 

Gujju Fans Slogans In Support Of Team During India vs Bangladesh Match

મંગળવારે વર્લ્ડકપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઇ.  આ મેચમાં ટીમ ઇન્ડિયાએ 28 રનથી વિજય મેળવ્યો. મેચમાં જીત મેળવતાની સાથે ટીમ પૉઇન્ટ ટેબલ પર 13 પૉઇન્ટની સાથે ત્રીજા સ્થાને પહોંચી ગઇ છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ