સમસ્યા / ઝાલાવાડના 2000 ખેડૂતો મુશ્કેલીમાં! ટેકાના ભાવે વેચેલા ચણાના રૂપિયા હજુ સુધી ગુજકોમાસોલે નથી ચૂકવ્યાં

Gujcomasol did not pay chickpea rupee to 2000 farmers of surendranagar

સુરેન્દ્રનગરમાં ગુજકોમાસોલ દ્વારા વઢવાણ APMC ખાતે ટેકાના ભાવે ખરીદેલા ચણાની ચૂકવણી ન કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.

બ્રેકિંગ ન્યૂઝ