આક્ષેપ / ગુજકોમાસોલમાં ભાવનાબેન નથવાણી બોગસ ડિરેક્ટર બન્યાનો આરોપ લાગતા ખળભળાટ, જાણો શું છે મામલો?

GUJCOMASOL bhavnaben nathwani bogus director form dwarka

ગુજકોમાં દ્વારકા જિલ્લામાંથી ભાવનાબેન જીતુભાઇ નથવાણી વિરુદ્ધ  આક્ષેપ થતા સ્થાનિક સહકાર વિભાગના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે આવો જોઈએ શુ છે આ સમગ્ર મામલો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ