રિઝલ્ટ / BIG NEWS: GUJCET પરીક્ષાનું પરિણામ જાહેર, આ રીતે વિદ્યાર્થીઓ ફટાફટ કરી શકશે ચૅક

GUJCET exam result announce

ગુજકેટનું પરિણામ આજે જાહેર થયું છે. જેમાં 1 લાખ 18 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા ફાર્મસી અને ઇજનેરી માટે લેવાતી હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ