તમારા કામનું / ગુજકેટની પરીક્ષાના વિદ્યાર્થીઓ આ રીતે સરળતાથી ડાઉનલોડ કરી શકશે હોલ ટિકિટ, જાણો પ્રોસેસ

gujcet 2020 exam and hall ticket available on the website

દેશમાં કોરોના મહામારીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે કોરોનાને કારણે સતત પાછી ઠેલાતી આવી રહેલી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) પરીક્ષા હવે આગામી 24 ઓગસ્ટે યોજાનાર છે જેના પગલે આજરોજ પરીક્ષાની હોલ ટિકિટ પણ ઓનલાઈન મુકવામાં આવી હતી. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ