આયોજન / ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઇન પરીક્ષાને લઇને મહત્વના સમાચાર, ઓનલાઇન પરીક્ષા માટે માત્ર 1000 જ રજીસ્ટ્રેશન

Gujarta university student exam online and offline

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીના કહેર વચ્ચે રાજ્યમાં શૈક્ષણિક કાર્યમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે. હાલ કોરોનાને લઇને સ્કૂલ-કોલેજો બંધ રાખવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઇન પરીક્ષા બે વાર મોકૂફ રાખ્યા બાદ ઓનલાઇન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે હજી સુધી માત્ર 1000 વિદ્યાર્થીઓએ જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ