સારા સમાચાર / ગુજરાતના યુવાનોની રોજગારીમાં થશે વધારો, સરકાર અને IOCL વચ્ચે થયા 24 હજાર કરોડના કરાર

Gujarat's youth employment will increase, the agreement between the government and IOCL 24 thousand crore

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ઉપસ્થિતીમાં ગુજરાત સરકાર અને ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન વચ્ચે MoU ગાંધીનગરમાં કરવામાં આવ્યા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ