ઘસારો / સ્ટેચ્યુ ઓફ યુનિટી 31stનાં સેલિબ્રેશન માટે પહોંચેલા પ્રવાસીઓ સાથે એવું તો શું બન્યું કે થયાં ગુસ્સે...

Gujarat's Statue of Unity Hot Favorite for 31st celebration

નવા વર્ષની ઉજવણીને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. આ વર્ષે સહેલાણીઓને નવા ડેસ્ટિનશન મળેલી આ જગ્યાની મુલાકાત લેનારાઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે જાણો નવું વર્ષ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઉજવવા માંગતા લોકો માટે શું તૈયારીઓ કરવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ