ઠગાઈ / ગુજરાતના ઇતિહાસની સૌથી અનોખી છેતરપિંડી, NRIs માટે જાણીતું આખું ગામ લૂંટાયું

Gujarats Richest Village Dharmaj bogas kotak mahindra bank

દેશનું સૌથી સુખી અને સમૃદ્ધ ગામ છે. પૈસાદાર ગામ. જ્યાં ઘરે-ઘરે બુદ્ધિજીવીઓ રહે છે.પરંતુ તે બુદ્ધિજીવીઓને પણ એક ઠગ બુદ્ધિજીવી દંપત્તી લૂંટી ગયું. એવું ઠગ દંપત્તિ જેણે ગામમાં કોટક મહિન્દ્રાની બોગસ શાખા તો ખોલી જ. પરંતુ બુદ્ધિજીવીઓને ફસાવી લાખો રૂપિયા પણ ખંખેર્યા અને રાતો-રાત ગાયબ થઈ ગયા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ