રણનીતિ / ગુજરાતના નવા મંત્રીમંડળમાં મોટાભાગના નવા નિશાળિયા, કોરી સ્લેટમાં ભાજપ 2022નો કઈ રીતે ઘૂંટશે એકડો

Gujarat's new cabinet Ministers are inexperienced, history will create?

પાંચ સાત મંત્રી સિવાય બાકીના તમામ મંત્રીઑને કોઈ અનુભવ નથી, ત્યારે સરકાર અને આગામી ચૂંટણીમાં ભાજપ કઈ ફિરાકમાં?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ