અમદાવાદ / ગુજરાતના પેન્શરો માટે ગુડ ન્યૂઝ, હાઇકોર્ટના આદેશથી મળશે હવે આ લાભ

gujarats millions of pensioners will be given the scale to scale benefit : high court of gujarat

રાજ્યના પેન્શનરો માટે આનંદના સમાચાર છે. રાજ્યના લાખો પેન્શરોને હાઈકોર્ટે રાહત આપી છે. હાઈકોર્ટે 2018ના ઠરાવને રદ કર્યો છે અને સ્કેલ ટૂ સ્કેલનો લાભ તમામ પેન્શનરોને આપવા આદેશ કરવામાં આવ્યો છે. પેન્શનરોને 2006થી લાભ આપવા આદેશ કરાયો છે. તો આ આદેશ મુજબ હાઈકોર્ટમાં અરજી ન કરનાર પેન્શનરોને પણ લાભ અપાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ