Style Sutra / ગુજરાતનું સૌથી મોટું Navaratri Market | રૂ.1000માં ટ્રેન્ડી Chaniya Choli Jwellery

નવરાત્રીના દિવસો હવે નજીક છે ત્યારે ખેલૈયાઓ રમઝટ મચાવવા તૈયાર છે. નવરાત્રી માટેની ખરીદીની પણ શરૂઆત થઇ ચૂકી છે. ત્યારે ગુજરાતનું સૌથી મોટું નવરાત્રી માર્કેટ જ્યાં 1000માં ટ્રેન્ડી ચણિયા ચોળી અને જ્વેલરી ખરીદી શકો છો. ત્યારે આજના અમારા શો Style Sutraમાં જોઇલો કેવું છે આ માર્કેટ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ