વિકાસ / ગુજરાતમાં પહેલીવાર શહેરી-વિસ્તારમાં બનશે સિક્સલેન રોડ, રંગીલા રાજકોટને મળશે 45 મી. પહોળા રસ્તાની ભેટ

Gujarat's first sixlane road will be in Rajkot

રાજકોટના શહેરી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાનો આવશે ઉકેલ, રાજકોટ મનપા દ્વારા જલદીથી જ શરૂ કરવામાં આવશે સિક્સલેન રોડ બનાવવાની કામગીરી

બ્રેકિંગ ન્યૂઝ