હું છું ગુજરાતી / ગુજરાતમાં પ્રાણીઓ માટે પ્રથમ વન-સ્ટોપ સોલ્યુશન હોસ્પિટલ, આ અમદાવાદીએ પ્રેમ, પેશન અને પૈસા બધુ જ લગાવી દીધું

gujarat's first advanced pet hospital started by shaival desai in ahmedabad

પ્રેમ કોને કહેવાય અને સાચા અર્થમાં તેને સમજવો હોય ને તો આ અમદાવાદીએ જે કરી બતાવ્યું છે ને તેનાથી ઉત્તમ કોઈ વ્યાખ્યા, સમજ કે ઉદાહરણ ન હોઈ શકે. જેને પ્રેમ કરતા હોવ અને તે તમારી સાથે હોય કે ન હોય પરંતુ તેના માટે નિઃસ્વાર્થ ભાવે એવું કરીને બતાવો કે જેનાથી માનવતાનું એક સ્તર ઔર વધી જાય. બસ, અમદાવાદના 29 વર્ષીય શૈવલ દેસાઈએ કંઈક આવું જ કરી બતાવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ