કાઠું ભણતર / આ 15 વર્ષનાં બાળકે ગુજરાતનાં શિક્ષણની ખોલી નાંખી પોલ

Gujarat's education busted by 15 year old boy in Ahmedabad

માત્ર ભણવાનો મક્કમ ઈરાદો હોવો એ જ જરૂરી નથી. તમને કોઈ સક્ષમ સ્કૂલમાં પ્રવેશ પણ મળવો જરૂરી છે. પરંતુ દરેકનાં નસીબમાં સારી સ્કૂલોમાં પ્રવેશ મળવાનું લખ્યું નથી હોતું. અમદાવાદમાં દસમાં ધોરણમાં ભણતા દાસ વિવેકકુમાર નામનાં વિદ્યાર્થીને એવી ઈચ્છા હતી કે પોતાનાં નાના ભાઈ-બહેનને કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ મળે. તે માટે તેણે અનેક અધિકારીનો સંપર્ક કર્યો પરંતુ તેને અંતે તો નિરાશા જ હાથ લાગી. જોઈએ શિક્ષણતંત્રમાં પ્રવેશવિધિની વરવી વાસ્તવિકતાનો આ અહેવાલ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ