ગુજરાત / બાળકોના મોત મામલે ભાજપ... કોંગ્રેસ પર અને કોંગ્રેસ... ભાજપ પર લગાવી રહી છે આક્ષેપ

gujarats civil hospitals child deaths dycm nitin patel paresh dhanani

રાજ્યમાં સરકારી હોસ્પિટલોમાં બાળ મૃત્યુ દર મામલે રાજકારણ ગરમાયું છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશથી આવતા દર્દીઓ મુદ્દે નીતિન પટેલના આક્ષેપ પર પરેશ ધાનાણીએ જવાબ આપ્યો હતો કે ભાજપના સમયમાં આરોગ્ય પર કામ ન થયું. ભાજપની સરકારમાં પણ ત્યાંથી સારવાર માટે આવતા હતા. તો નીતિન પટેલે કોંગ્રેસના આક્ષેપ મુદ્દે જવાબ આપતા કહ્યું કે માનવતા મુદ્દે રાજનીતિ ન થવી જોઇએ. કોંગ્રેસ દેખાવ પુરતી હોસ્પિટલની મુલાકાત કરે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x