Shu Plan / ગુજરાતનું સૌથી મોટું અમ્યુઝમેન્ટ પાર્ક, ટિકિટ માત્ર રૂ.147 થી શરુ

વડોદરાના આજવા સરોવર પાસેનું અતાપી વન્ડરલેન્ડ થીમ પાર્ક જે દુનિયાનું એકમાત્ર થીમ પાર્ક હશે કે જે સરોવરના કિનારે તૈયાર થયું હોય. તમે આ થીમ પાર્ક પર હજુ સુધી નથી ગયા તો જવાનું ચૂકતા નહીં. અહીંની રાઈડ્સ, વોટરપાર્ક, રમત-ગમત સહિતની સુવિધાઓથી તમે હોતપ્રોત થઇ જશો અને કહેશો પૈસા વસૂલ છે. ત્યારે Shu Planમાં જુઓ કેવું છે આ Aatapi Wonderland...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ