સારા સમાચાર / આત્મનિર્ભરની દિશામાં ગુજરાતનું મોટું ડગલું, એક જ દિવસમાં રૂ.9852 કરોડના MoU સંપન્ન થયા, આટલા હજાર રોજગારી ઊભી થશે

 Gujarat's big step in the direction of self-sufficiency, MoUs worth Rs.9852 crores were concluded in a single day,...

ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજના અંતર્ગત રાજ્યમાં વિવિધ સ્થળોએ ઉદ્યોગ-રોકાણો માટે એક જ દિવસમાં રૂ. ૯૮પર કરોડના MoU સંપન્ન થયા.

બ્રેકિંગ ન્યૂઝ