Tuesday, May 21, 2019

ચૂંટણી / ગુજરાતમાં સરેરાશ 62 ટકા મતદાન, જાણો ક્યાં સૌથી વધુ અને સૌથી ઓછું મતદાન?

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે રાજ્યની તમામ ૨૬ લોકસભા બેઠકો અને ચાર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે.

Lok Sabha Election 2019
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ