jova jevu / Gujaratનો A.R.Rehman, 1 નહીં 7-7 વાજિંત્રો વગાડે છે

સામાન્ય રીતે કોઈ વ્યક્તિ 1 કે 2 વાજિંત્ર વગાડી શકે છે પરંતુ આ છે જામનગરનો ભવ્ય, નામની જેમ તેના કામ પણ છે ભવ્ય. નાનપણથી પિતા સાથે ઢોલક વગાડતો અને આમ તેની સંગીત પ્રતિએની રૂચી વધી. આજે ભવ્ય એક સાથે 7 અલગ અલગ સંગીત વધ્ય વગાડી શકે છે. જુઓ કઈ રીતે આ જામનગરનો બન્યો છોટે એ. આર. રહેમાન આજના Jova Jevu માં

બ્રેકિંગ ન્યૂઝ