વાયુ / ગુજરાતના 11 જિલ્લાના 300 ગામના લોકોનું સ્થળાંતર કરવાના અપાયા આદેશ

Gujarat's 300 villages people migrate Vayu Cyclone

એક બાજુ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જ્યારે બીજી બાજુ રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વાયુ વાવાઝોડુ ત્રાટકશે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાયુ વાવાઝોડાની અસરની સંભાવનાને લઇને કેટલાક ગામડાઓના લોકોનું સ્થળાંતર કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ