મહોર / ગુજરાત સરકારે કરેલા સુધારાઓને માન્ય રાખતા ઔદ્યોગિક વિવાદધારા સુધારા વિધેયકને રાષ્ટ્રપતિની મંજૂરી

Gujaratr industrial disputes act president approval

ગુજરાતના ઔદ્યોગિક વિવાદધારા સુધારા વિધેયકને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. આમ રાજ્ય સરકારે  કરેલા સુધારાઓને રાષ્ટ્રપતિએ માન્ય રાખ્યા. જેને લઇને હવે કર્મચારીઓની છટણી માટે પૂર્વ મંજૂરીની જરુર નહીં પડે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ