Ek Vaat Kau / ગુજરાતીની કમાલ : દુનિયાની પ્રથમ APP, ઘરે બેઠા ગર્ભસંસ્કાર | Dreamchild Garbh Sanskar

આવી અસરોએ આપણા બાળક સુધી પહોંચે નહિ તે હેતુ થી આપણા ઋષિ મુનિઓએ જે ઉપાય આપ્યો છે તે જ છે ગર્ભસંસ્કાર... સંસ્કાર એટલે સારા ગુણોનો ઉમેરો કરવો અને વિકારોને દૂર કરવા. આમ ગર્ભસંસ્કાર એટલે બાળકમાં ગર્ભાવસ્થાથી જ તેમાં સારા ગુણોનો ઉમેરો કરવો, તેના દોષોને દૂર કરી, શ્રેષ્ઠ સંસ્કારો આપી ઉત્તમ બાળક સર્જન કરવું. ત્યારે હવે ઘરે બેઠા તમારા બાળકને ગર્ભસંસ્કાર આપી શકો છો, આ માટે દુનિયાની પ્રથમ એપ્લિકેશન છે. ત્યારે જાણો કઈ આ એપ્લિકેશન છે... જુઓ Ek Vaat kau

બ્રેકિંગ ન્યૂઝ