બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarati youth who went to Canada for studies passes away

આણંદ / અભ્યાસ માટે કેનેડા ગયેલા ગુજરાતી યુવકનું નિધન, મૃતદેહ વતન લાવવા S.જયશંકરે આપ્યું મદદનું આશ્વાસન

Dinesh

Last Updated: 02:46 PM, 17 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોરસદના યુવકનું કેનેડામાં બ્રેઇન સ્ટોક આવતા નિધન થયું, મૃતદેહને ભારત લાવવા સરકાર પાસે મદદ માગતા વિદેશ મંત્રીએ આશ્વાસન આપ્યું

 

  • કેનેડામાં ગુજરાતની યુવકનું મૃત્યુ
  • બ્રેઇન સ્ટોક આવતા યુવકનું મૃત્યુ
  • વિદેશમંત્રીએ મદદ કરવા આશ્વાસન આપ્યું


વિદેશમાં અભ્યાસ કરવા માટે જવાની સૌની ઈચ્છા હોય અને ત્યાંથી સારૂ શિક્ષણ મેળવી સારુ કેરિયર બનાવવાની દરેકની ઈચ્છા હોય છે. ખુશીની જોળી ભરવા ગયેલા મૂળ સુરેન્દ્રનગરના વતની અને આણંદ જિલ્લાના બોરસદમાં સ્થાઈ થયેલા યુવકેનું કનેડામાં નિધન થયું છે. સમગ્ર ઘટના એવી છે કે, કેનેડામાં અભ્યાસ માટે ગયેલા ગુજરાતી યુવકનું મૃત્યું થયું છે. કેનેડામાં બ્રેઇન સ્ટોક આવતા કર્મીતસિંહ ઝાલા નામના ગુજરાતી યુવકનું મોત થયું છે.

કેનેડામાં ગુજરાતી યુવકનું મોત
કેનેડામાં અભ્યાસ અર્થે ગયેલા ગુજરાતી યુવકનું મોત થયું છે. બોરસદના રહેવાસી કર્મીતસિંહ ઝાલા નામના યુવકનું મોત બ્રેઇન સ્ટોક આવતા મૃત્યું થયું છે. યુવકના મૃત્યુના સમાચારથી પરિવારને આઘાત લાગ્યો છે કેનેડામાં અભ્યાસ અર્થે ગયેલા  કર્મીતસિંહ ઝાલાનું મૃત્યુના સમાચાર સાંભળી કર્મીતસિંહ ઝાલાના પરિવારમાંનો શોકમાં આવી ગયો હતો અને જેમણે સરકારને મદદ માટે પણ અપીલ કરી હતી. યુવકના પરિજનોએ મૃતદેહને ભારત લાવવા ઈચ્છે છે માટે તેઓએ વિદેશમંત્રી પાસે મદદ પણ માગી હતી.

વિદેશમંત્રીનું પરિવારને આશ્વાસન
કર્મીતસિંહ ઝાલાના પરિવારજનોએ સરકાર પાસે મદદ માગી હતી કે, કર્મીતસિંહ ઝાલાનું મૃતદેહ ભારત લાવવું છે. સમગ્ર ઘટના બાબતે વિદેશમંત્રી એસ જયશંકરે પણ પરિવારને આશ્વાસન આપ્યું છે. પરિવાર ઘેરા શોકમાં હોઈ વિદેશ મંત્રીના આશ્વાસનથી પરિવારનું મનોબળ વધ્યું છે. વિદેશ મંત્રીના આશ્વાસનથી પરિવાર પુત્રના મૃતદેહને જોવાની ઈચ્છા પૂર્ણ થવાની આશા સેવી રહ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Anand Help canada died s jaysankar આણંદ બોરસદ Anand
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ