ટ્રેન્ડ / લો હવે લગ્ન માટે પણ લોન, ગુજરાતના યુવાનો વેડિંગ માટે લાખોની લોન લેતા ખચકાંતા નથી

Gujarati Youth take wedding loan in Bank for marriage loans

ગુજરાતમાં લગ્નમાં દેખાડો કરવાની પ્રથા કેમે કરીને ખતમ નથી થઈ રહી. મહેમાનો, તામજામ, વ્યવહાર, લોકો શું કહેશે? લગ્નમાં આમ તો કરવું જ પડે. વગેર વગેરે કહીને યુવાનો પણ લગ્નનો ખર્ચ ઘટાડવામાં કોઈ પ્રયાસ નથી કરી રહ્યા ઉલટા વેડિંગ ડ્રેસ અને વેન્યુ માટે તેમજ ફોટોગ્રાફી માટે તેઓ વધુને વધુ ખર્ચ કરી રહ્યા છે. બેંક પણ આ જ વાતનો ફાયદો લઈ રહી છે બેંક લોન લઈને પણ લગ્નમાં ખર્ચો તો કરવો જ પડે એવી માનસિકતાનું કંઈ થઈ શકે તેમ નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ