VTV ANALYSIS / રાજનીતિમાં ગુજરાતી મહિલાઓ ઓછી ભાગ્યશાળી, 1962 બાદ જીતનો ગ્રાફ થઇ રહ્યો છે સતત ડાઉન

Gujarati women are not lucky in politics

ગુજરાતની સ્થાપના બાદ 1962માં પ્રથમ ચૂંટણીમાં 19 મહિલાઓએ ચૂંટણી લડી હતી અને 11 જીતી હતી. આ ચૂંટણી પછી મહિલાઓની જીતની આ સંખ્યા સતત ઘટી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ