ઉજવણી / અમે ગુજરાતી લેરી લાલા...' PM મોદીની હાજરીમાં જવાનોએ ગાયા ગુજરાતી ગીત, કારગીલનો VIDEO વાયરલ

 Gujarati song sung by jawans in presence of PM Modi VIDEO

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૈનિકો સાથે કારગીલમાં દિવાળી મનાવી હતી. આ અવસરે PM મોદીની હાજરીમાં જવાનોએ ગુજરાતી ગીત ગાયા હતા. જેનો VIDEO વાયરલ થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ