કૌભાંડ / લો બોલો! રાજકોટમાં ભેજાબાજ નકલચીઓએ 3 ફેક RTO ખડી કરી દીધી

Gujarati SOG caught 3 fake RTO in rajkot 6 arrested

એક બાજુ સરકાર ટ્રાફિકના નિયમો જડબેસલાક કરી રહી છે ત્યારે કેટલાક ભેજાબાજ આમાંય કૌભાંડ આચરી રહ્યા છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં SOG પોલીસે 3 નકલી RTO કચેરી પકડી પાડી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ