રાજનીતિ / ગુજરાતી ગાયિકા કિંજલ દવે ભાજપમાં જોડાયા, કમલમ ખાતે કેસરિયો ધારણ કર્યો

Gujarati singer Kinjal Dave join BJP

ગુજરાતની સુપ્રસિદ્ધ ગાયિકા કિંજલ દવેએ નાની ઉંમરે રાજનીતિમાં પ્રવેશ કર્યો છે. કિંજલ દવેએ આજે કમલમ ખાતે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. કિંજલે પોતાના ફેસબુક પર ફોટો શેર કરીને આ માહિતી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ