વિવાદ / કાજલ મહેરિયાના અપશબ્દો વાળા વાયરલ થયેલા વીડિયો મામલે લોકગાયિકાએ જાણો શું કહ્યું...

Gujarati singer kajal maheriya viral video Apologies

રવિવારે લોકગાયિકા કાજલ મહેરિયા અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના લોકો સાથે તકરાર થઇ હતી. આ દરમિયાન કાજલ મહેરિયા પર હુમલો પણ થયો હોવાનું સામે આવ્યું હતું. કાજલ પર મોઢેરામાં હુમલાની ઘટના બાદ તેમના વાયરલ થયેલા વીડિયો મામલે માફી માંગી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ