ગેરવર્તણૂક / ઉત્તર ગુજરાતની કોયલ 'કાજલ મહેરિયા' આવી વિવાદમાં, અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો પછી...

 Gujarati singer kajal maheriya controversy

ઉત્તર ગુજરાતની કોયલ કાજલ મહેરિયા હંમેશા તેમના ગીતને લઇને ચર્ચામાં રહેતા હોય છે પરંતુ આજે તે એક વિવાદને કારણે ચર્ચામાં છે. રવિવારે કાજલ અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના લોકો સાથે તકરાર થઇ હતી. બાદમાં કાજલને લાફા ઝીંકાતા મામલો ગરમાયો હતો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ