બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ગુજરાતી પાટીદારોનો વિદેશમાં પણ વટ, નંબર પ્લેટ માટે કરે છે કરોડોનો ખર્ચો

photo-story

18 ફોટો ગેલેરી

વિદેશમાં ડંકો / ગુજરાતી પાટીદારોનો વિદેશમાં પણ દબદબો, નંબર પ્લેટ માટે કરે છે કરોડોનો ખર્ચો

Last Updated: 11:46 PM, 21 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત આવું જ કંઇક વિદેશમાં પણ જોવા મળે છે. ગુજરાતીઓ ભલે વિદેશમાં જાય પરંતુ ગુજરાતી સંસ્કૃતિને ક્યારેય ભુલતા નથી તેના જ કારણે જ્યારે પણ મોકો મળે ત્યાં ગુજરાતને યાદ કરે છે. પછી તે નંબલ પ્લેટ જેવી બાબત હોય તો પણ ગુજરાતીઓ પોતાનાં પ્રિય ગુજરાત કે ગુજરાતી સંસ્કૃતીના શબ્દ કે પછી કોઇ પોતાના ગુરૂને યાદ કરવાનું ચુકતા નથી.

1/18

photoStories-logo

1. મેહોણા

મહેસાણાના નિવાસીએ વિદેશમાં જઇને પણ પોતાનો વતનપ્રેમ ભુલ્યા નહોતા અને તે તમે નંબર પ્લેટમાં જોઇ શકો છો

આ તસવીર શેર કરો

logo logo logo

2/18

photoStories-logo

2. હાવજ

વિશ્વમાં માત્ર સૌરાષ્ટ્રમાં જ હાવજ જોવા મળે છે. આ કોઇ કાઠીયાવાડી હાવજ પ્રેમી વિદેશમાં પહોંચીને પણ પોતાના પ્રેમ ભુલી શક્યો નહોતો

આ તસવીર શેર કરો

logo logo logo

3/18

photoStories-logo

3. પાત્રા

પાત્રા ગુજરાતી એક વ્યંજન છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/18

photoStories-logo

4. GJ 21

કોઇ નવસારીનાં વ્યક્તિએ પોતાનાં જિલ્લાનો કોડ પસંદ કર્યો હતો. ગુજરાતમાં નવસારીનો આરટીઓ કોડ GJ 21 છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/18

photoStories-logo

5. સરગાસણ

સરગાસણ પ્રેમી કોઇ વ્યક્તિએ પોતાનાં ગામ પ્રત્યેનો પ્રેમ વિદેશમાં પણ છુટ્યો નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/18

photoStories-logo

6. GJ 23

આણંદનો આરટીઓ કોડ છે અને આણંદના કોઇ વ્યક્તિએ પોતાના જિલ્લા પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/18

photoStories-logo

7. રઉફ લાલા

રઉફ લાલ નામની એક ગાડી પણ જોવા મળે છે

આ તસવીર શેર કરો

logo logo logo

8/18

photoStories-logo

8. પાટણ

પાટણ પ્રેમી કોઇ વ્યક્તિએ વિદેશમાં પણ પાટણ નામની પ્લેટ લીધી છે

આ તસવીર શેર કરો

logo logo logo

9/18

photoStories-logo

9. કામ કરો

વિદેશમાં પણ ગુજરાતીઓ પોતાનો વ્યંગ કરવાનું ભુલતા નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

10/18

photoStories-logo

10. ગુજ્જું

આ પ્લેટ અંગે તો કાંઇ લખવાની જ જરૂર નથી

આ તસવીર શેર કરો

logo logo logo

11/18

photoStories-logo

11. ગરબા

ગુજરાતી જો ગરબા ભુલી જાય તો પછી તે ગુજરાતી જ નથી

આ તસવીર શેર કરો

logo logo logo

12/18

photoStories-logo

12. વાંદરી

ગુજરાતી સુંદરીઓ વચ્ચે આંતરિક વાતચીત દરમિયાન વપરાતું એક વિશેષણ વિશ્વ કક્ષાએ પહોંચ્યું

આ તસવીર શેર કરો

logo logo logo

13/18

photoStories-logo

13. બગદાણા

ગુજરાતના પ્રખ્યાત સંત અને પરમ પવિત્ર ધામ બગદાણા ધામને ભક્તો વિદેશમાં પણ ભુલ્યા નથી

આ તસવીર શેર કરો

logo logo logo

14/18

photoStories-logo

14. ગુજરાત

કંઇ લખવાની જ જરૂરી નથી. ચિત્ર પોતે જ પુરતું છે

આ તસવીર શેર કરો

logo logo logo

15/18

photoStories-logo

15. થેપલા

ગુજરાતી વાનગી થેપલા વિદેશમાં પણ ભુલાતીી નથી

આ તસવીર શેર કરો

logo logo logo

16/18

photoStories-logo

16. જય અંબે

માતા અંબાજી દરેક ગુજરાતીની આસ્થાનું પ્રતિક છે. જેને વિદેશમાં પણ ભક્તો ભુલતા નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

17/18

photoStories-logo

17. ગોવાળીયો

ગોવાળીયો વિદેશમાં પણ પહોંચી ચુક્યો છે અને ત્યાં પણ મનપસંદ નંબર પ્લેટ ખરીદી લીધી છે

આ તસવીર શેર કરો

logo logo logo

18/18

photoStories-logo

18. આળસુ

આળસુ શબ્દ ગુજરાતી હોવા ઉપરાંત એક વિશેષણ વાચક શબ્દ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Fancy Number plate Gujarati Patidar in Abroad Gujaratis in Abroad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ