ગર્વ છે / ગુજરાતીએ અમેરિકામાં ભારતનું ગૌરવ વધાર્યુ, મૂળ રાજકોટના આ વ્યક્તિ બન્યા મેયર

Gujarati Naresh Solanki became Mayor of cerotis city in america

વધુ એક ગુજરાતીએ અમેરિકામાં ડંકો વગાડ્યો છે. અમેરિકામાં રહેતા નરેશ સોલંકી સેરીટોસ સિટીના મેયર બન્યા છે. મળતી માહિતી મુજબ નરેશ સોલંકી અમેરિકામાં પ્રથમ ગુજરાતી મેયર બન્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ